એક ઘડિયાળ દ્વારા માપવામાં આવેલા સમય અવલોકનો નીચે મુજબ આપેલા છે

$1.25 \;s , 1.24 \;s , 1.27 \;s , 1.21 \;s$ અને $1.28\; s$ 

તો આ અવલોકનો માટે પ્રતિશત ત્રુટિ કેટલી થાય?

  • [NEET 2020]
  • A

    $1.6$

  • B

    $2$

  • C

    $4$

  • D

    $16$

Similar Questions

$T = 2\pi \sqrt {l/g} $ પરથી મેળવેલ $g$ માં આંશિક ત્રુટિ નીચેનામાથી કઈ છે? $T$ અને $l$ માં આપેલ આંશિક ત્રુટિ અનુક્રમે $ \pm x$ અને $ \pm y$ છે.

  • [AIIMS 2012]

ગુણાકાર કે ભાગાકારની ક્રિયામાં ત્રુટિ અંગેનો નિયમ લખો.

જો $Q= \frac{X^n}{Y^m}$ અને $\Delta X$ એ $X$ ની નિરપેક્ષ ત્રુટિ અને $\Delta Y$ એ $Y$ ની નિરપેક્ષ ત્રુટિ હોય તો $Q$ ની નિરપેક્ષ ત્રુટિ $\Delta Q$ કેટલી થાય?

પ્રયોગમાં $L = 2.820 m, M = 3.00 kg, l = 0.087 cm, D = 0.041 cm$ તો $Y=  \frac{{4MgL}}{{\pi {D^2}l}} $ માં મહત્તમ પ્રતિશત ત્રુટિ ......... $\%$ થાય.

એક પદાર્થનું દળ $225 \pm  0.05\, g $ છે. આ માપમાં પ્રતિશત ત્રુટિ શોધો.